બિંદુવતું વિદ્યુતભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે ?

Similar Questions

કદ પર સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.

$5\times 10^{-9}\,C$ ના બિંદુવત વીજભારને લીધે $P$ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $50\,V$ છે. બિંદુવત વીજભારથી $P$ નું અંતર ........$cm$ છે. $\left[\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^{+9}\,Nm ^2\, C ^{-2}\right.$ ધારો $]$

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......

  • [AIEEE 2007]

$+q$ વિદ્યુતભારને $X-$અક્ષ પર $x = x_0,\,x = 3x_0,\,x = 5x_0$, .... $\infty $ બિંદુ પર મૂકેલો છે. વિદ્યુતભારને $X-$અક્ષ પર $-q$ ને $x = 2x_0,\,x = 4x_0,\,x = 6x_0$, .... $\infty $ બિંદુ પર મૂકેલો છે. જ્યાં $x_0$ ધન અચળાંક છે. $Q$ વિદ્યુતભારથી $r$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $\frac{Q}{{4\pi {\varepsilon _0}r}}$ હોય તો ઉગમબિંદુએ વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?

$R _{1}$ અને $R _{2}\left( R _{1}>> R _{2}\right)$ ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન$.............$હશે.

  • [NEET 2022]