સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે તેમ બતાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો $\overrightarrow{ A } .\overrightarrow{ B }$, હોય તો $\theta=0^{\circ}$

$\therefore \overrightarrow{ A } .\overrightarrow{ B }$$= AB \cos 0^{\circ}= AB$

તેમજ $\overrightarrow{ A } \cdot \overrightarrow{ A }=|\overrightarrow{ A }||\overrightarrow{ A }|= A ^{2}$

$\therefore|\vec{A}|=\sqrt{\vec{A} \cdot \vec{A}}$

એટલે કોઈ પણ સદ્દિશનું મૂલ્ય, તે સદિશના તેની સાથે કરેલા અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું છે. સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું હોય છે.

Similar Questions

$\,\left( {\,{\rm{2\hat i}}\,\, + \;\,{\rm{3\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,} \right)\,\,\,$ અને $ \,\left( {\,\hat i\,\, - \,\,\hat j\,\, + \;\,2\hat k\,} \right)$ આ બે સદીશોની લંબ દિશા માનો એકમ સદીશ = ...... 

સદિશ $a \hat{i}+b \hat{j}+\hat{k}$ અને $2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ જયારે $3 a+2 b=7$ હોય, ત્યારે લંબ હોય છે, $a$ અને $b$ નો ગુણોત્તર $\frac{x}{2}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.

  • [JEE MAIN 2023]

જો $\overrightarrow P .\overrightarrow Q = PQ,$ તો $\overrightarrow P $ અને $\overrightarrow Q $ બંને વચ્ચે નો ખૂણો ....... $^o$ હશે.

  • [AIIMS 1999]

બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો કોણ શોધો. 

બે સમાંતર કે પ્રતિસમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળે ?