એમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તે શક્ય હોય તેટલો શૂન્યની નજીક હોવો જોઈએ. આદર્શ સ્થિતિમાં તો તે $0\,\Omega $ હોવો જોઈએ. જો તે શૂન્યત્તર વાસ્તવિક કિંમત ધરાવતો હશે તો તે મૂળ વિદ્યુતપ્રવાહને અસર કરશે.

Similar Questions

કોઈ પ્રયોગ પરથી તમે એ નિષ્કર્ષ કઈ રીતે તારવશો કે બૅટરી સાથે શ્રેણીમાં જોડેલા ત્રણ અવરોધ ધરાવતા વિદ્યુત-પરિપથના દરેક ભાગમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ?

નીચેનામાથી ક્યાં ઉપકરણને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા-ઉર્જા અનિચ્છીય છે ?

વિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.

$1.6$  કુલંબ વિધુતભાર માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય?

જેમાં વિદ્યુત ઉપકરણોને યોગ્ય રીતે જોડેલ હોય તેવો વિદ્યુત-પરિપથ (આકૃતિ) ઓળખો :