સરટોલી કોષો.........
અંડપિંડમાં અને તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે,
એડ્રિનલના બાહ્યકમાં અને તે એડ્રિનાલિનનો સ્ત્રાવ કરે.
શુદ્રોત્પાદક નલિકામાં અને તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે.
સ્વાદુપિંડમાં અને કોલિસિસ્ટોકાઈનિનનો સ્ત્રાવ કરે છે.
નીચેની આકૃતિ શુક્રકોષો દ્વારા ધેરાયેલ અંડકોષની છે. ઝોના પેલ્યુસીડાને ઓળખો.
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.
ફલન એ શેનું જોડાણ છે ?