દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.

  • A

    $10,000$

  • B

    $100,000 - 1000,000$

  • C

    $30-40$ million.

  • D

    $200 -300$ million

Similar Questions

મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા  શેમાં જોવા મળે છે ?

આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?

કયા તબક્કા પછી વિખંડન બંધ થાય છે ?

ભ્રૂણની જાતી શેના આધારે નક્કી થાય ?