ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?
મોર્યુલા તબક્કો
બ્લાસ્ટુલા તબક્કો
ગેસ્ટુલા તબક્કો
ન્યુર્યુલા તબક્કો
હાયેલ્યુરોનિડેઝ શુક્રકોષને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે, તે ક્યાં આવેલો હોય છે ?
નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?
''સમજરદીય'' ઈંડા શેમાં જોવા મળે છે ?
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?
નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?