ફલન એ શેનું જોડાણ છે ?

  • A

    દ્વિકીય શુક્રકોષ અને દ્વિકીય અંડકોષ મળી દ્વિકીય યુગ્મનજ બનાવે છે.

  • B

    એકકીય શુક્રાણુ અને દ્વિકીય જોડાઇને દ્વિકીય યુગ્મનજ બનાવે છે.

  • C

    દ્વિકીય શુક્રકોષ અને એકકીય અંડકોષ મળી દ્વિકીય યુગ્મનજ બનાવે છે.

  • D

    એકકીય શુક્રાણુ અને એકકીય અંડકોષ જોડાઇને દ્વિકીય યુગ્મનજ બનાવે છે.

Similar Questions

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$

ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?

માણસનું ઈંડું ... હોય છે.

  • [AIPMT 1997]

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?