નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ
ગ્લુકોઝ અને કેલ્શિયમ
$DNA$ અને ટેસ્ટોસ્ટેરોન
રિબોઝ અને પોટેશિયમ
સસ્તનમાં શુક્રપિંડ વૃષણમાં શા માટે ઉતરી આવે છે ?
સહાયક જાતિય લક્ષણો સૌપ્રથમ ક્યારે જોવા મળે છે ?
નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઇ છે ?
શુક્રોત્પાદક નલિકા......માં ખૂલે છે.
નીચેનામાંથી કયાં સ્થાને શુક્રકોષો પરીપકવ બને ?