શુક્રપિંડનો પટલ (પડદો) ક્યાંથી વિકાસ પામે છે ?

  • A

    ટ્યુનિકા આલ્બુજીનિયા (શ્વેત કંચુક)

  • B

    ટ્યુનિકા વાસક્યુલોઝા (સંવહની કંચુક)

  • C

    ટ્યુનિકા વેજીનાલિસ (વૃષણ કંચુક)

  • D

    શુક્રપિંડ જાલિકા

Similar Questions

ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?

શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.

નીચે આપેલ આકૃતિ એ માણસના નર પ્રજનનતંત્ર છે. નિર્દેશ કરેલ ભાગ $A, B, C$ અને $D$ નો સાચો સેટ પસંદ કરો.

શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?

નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.