એક સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ $L$ છે, જે $l_w$ લંબાઈના તારમાંથી બનાવવામાં આવે છે. તો સોલેનોઇડની લંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{\mu_0 l_w^2}{4\pi^2 L}$
  • B
    $\sqrt{\frac{4\pi L l_w}{\mu_0}}$
  • C
    $\pi \sqrt{\frac{4L l_w}{\mu_0}}$
  • D
    $\frac{\mu_0 l_w^2}{4\pi L}$

Explore More

Similar Questions

એક કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) $5 \, H$ છે. જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $1 \, A$ થી બદલાઈને $5 \, s$ માં $2 \, A$ થાય,તો ઉદ્ભવતા પ્રેરિત $e.m.f.$ નું મૂલ્ય $... \, V$ હશે.

$8 \,mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $3 \,A$ થી બદલાઈને $1 \,A$ થાય છે,જેમાં $0.1 \,s$ નો સમય લાગે છે. તો કોઈલમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

$A$ આડછેદનું ક્ષેત્રફળ,$l$ લંબાઈ અને એકમ લંબાઈ દીઠ $n$ આંટા ધરાવતા લાંબા સોલેનોઈડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું થાય?

$30 \ cm$ લંબાઈ,$25 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $500$ આંટા ધરાવતું એક એર-કોર સોલેનોઇડ $2.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. આ પ્રવાહને $10^{-3} \ s$ ના ટૂંકા સમય માટે અચાનક બંધ કરવામાં આવે છે. સર્કિટમાં ખુલ્લી સ્વીચના છેડાઓ પર પ્રેરિત સરેરાશ બેક e.m.f. કેટલું હશે ($V$ માં)? (સોલેનોઇડના છેડાઓ પાસે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને અવગણો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo