વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે છે.

Similar Questions

પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.

$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા

$b.$ સંલગ્ન અંગોની હાજરી

$c.$ યુષકોની હાજરી

$d.$ વધુ પ્રજનન ક્ષમતા

$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર

વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.

જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.

નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?