ગર્ભનિરોધક વિશે ખોટું વિધાન પસંદ કરો.

  • A
    તેઓ પ્રજનન સ્વાસ્થ્ય જાળવવા માટેની નિયમિત જરૂરિયાતો છે.
  • B
    વસ્તીના અનિયંત્રિત વધારાને રોકવામાં તેમની નોંધપાત્ર ભૂમિકા છે.
  • C
    તેઓ ગર્ભધારણ અથવા સગર્ભાવસ્થા જેવી કુદરતી પ્રજનન ઘટનાઓ સામે કરવામાં આવે છે.
  • D
    ઉબકા,પેટમાં દુખાવો,અનિયમિત માસિક રક્તસ્રાવ અથવા સ્તન કેન્સર જેવી સંભવિત આડઅસરોને સંપૂર્ણપણે અવગણવી જોઈએ નહીં.

Explore More

Similar Questions

અંડવાહિનીને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી તેના અંતભાગને બાંધવાની પ્રક્રિયાને શું કહે છે?

સહેલી - સ્ત્રીઓ માટેનું નવું મુખ દ્વારા લેવાતું ગર્ભનિરોધક ............ ધરાવે છે.

પ્રોજેસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન-ઈસ્ટ્રોજનનું મિશ્રણ અને $IUDs$ નો ઉપયોગ કટોકટીના ગર્ભનિરોધક તરીકે કેટલા સમયમાં અસરકારક છે?

આકૃતિ ઓળખો:

ગર્ભનિરોધક ગોળીઓમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo