'સહેલી' એ ગર્ભ-અવરોધક સ્ત્રીઓ માટેની....... બનાવટ છે.
સ્ટીરોઈડલ
એન્ટીબાયોટીક
બિનસ્ટીરોઈડલ
ઝેરી કે જે શુક્રકોષોને મારે
નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
પદ્ધતિ |
કાર્યનો પ્રકાર |
$(A)$ ટીકડીઓ |
$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે. |
$(B)$ નિરોધ |
$(ii)$ ગર્ભસ્થાપન અટકાવે. |
$(C)$ પુરુષ નસબંધી |
$(iii)$ અંડકોષપાત અવરોધ |
$(D)$ કોપર-$T$ |
$(iv)$ વીર્યમાં શુક્રકોષ હોતા નથી. |
કોલમને જોડો
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$(A)$ મુખ વાટે લેવામાં આવતી $pills$ |
$1.$ સ્ખલીત વીર્ય માદાના પ્રજનનતંત્રમાં દાખલ થતું નથી. |
$(B)$ પુરૂષનો નિરોધ ($condom$) |
$2.$ અંડપતન અને ગર્ભસ્થાપનને અવરોધે |
$(C)$ વંધ્યીકરણ |
$3.$ શુક્રકોષોનું ઘનભક્ષણ ઉત્તેજે. |
$(D)$ IUDs |
$4.$ જનનકોષના વહનને અટકાવે. |
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ બિનઔધધીય $IUD$ | $I.$ મલ્ટીલોડ $375$ |
$B.$ તાંબુ મુક્ત કરતી $IUD$ | $II.$ પ્રોજેસ્ટોજેન્સ |
$C.$ અંત:સ્ત્રાવ મુક્ત કરતી $IUD$ | $III.$ લિપસ લુપ |
$D.$ આરોપણ | $IV.$ $LNG-20$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?
આપેલ આકૃતિને ઓળખો.