ગર્ભનિરોધની નીચેની પદ્ધતિઓમાંથી કઈ એકદમ સસ્તી અને સરળતાથી પ્રતિવર્તન થઈ શકે છે ?

  • A

    $Cu-T$

  • B

    ટ્યુબેક્ટોમી

  • C

    નસબંધી

  • D

    વંધ્યીકરણ પદ્ધતિ

Similar Questions

આપેલ આકૃતિને ઓળખો.

આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોલ્ટ્સ કેવી રીતે ગર્ભ અવરોધનનું કાર્ય કરે છે ?

પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.

$IUDs$ ના કોપર આયન............

$IUCDs$ નું પુર્ણનામ આપો.