નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
ડુંગળી -કંદ
આદું -ચૂષક
ક્લેમિડોમોનાસ - કોનીડીયા
યીસ્ટ -ઝુસ્પોર્સ
પીનાધાર એટલે.
........દ્વિદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
સપ્તપર્ણીમાં જોવા મળે.
તેમાં પર્ણિકાસૂત્ર જોવા મળે છે.
વિવિધ પ્રકારના પર્ણવિન્યાસની યોગ્ય ઉદાહરણો સાથે સમજૂતી આપો.