અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :
લેમુર, કીડીખાઉ, વરુ
ટાસ્માનીયાના વરુ, બોબકેટ, માર્સુપિયલ છછૂંદર
નુમ્બટ, ટપકાવાળું કસ્કસ, ઊડતી ફેલેન્જર
છછુંદર, ઊડતી ખીસકોલી, ટાસ્માનીયાઈ ટાઈગર કેટ
ઓસ્ટ્રેલીયને મારૃપિયલસનું ઉદાહરણ નથી.
ડાર્વિન ફિન્ચની માહિતી આપો.
નીચે આપેલ આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ પસંંદ કરો.
નીચે આપેલ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ જરાયુજ સસ્તન છે?
છછુંદર, કાંગારૂ, કોઆલા, કીડીખાઉ ,લેમુર, વરૂ, તાસ્માનિયન ટાઈગર કેટ, શુગર ગ્લાઈડર
ગેલોપેગોસ ટાપુની ફિંચિસ (પક્ષીઓ) કોની તરફેણમાં પુરાવો પૂરો પાડે છે?