નીચે આપેલ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ જરાયુજ સસ્તન છે?

છછુંદર, કાંગારૂ, કોઆલા, કીડીખાઉ ,લેમુર, વરૂ, તાસ્માનિયન ટાઈગર કેટ, શુગર ગ્લાઈડર

  • A

    $5$

  • B

    $4$

  • C

    $3$

  • D

    $6$

Similar Questions

નીચેનામાંથી કોને ડાર્વિનની ચકલીઓ કહેવામાં આવે છે?

ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?

માસૃપિયલ છછૂંદર અને જરાયુજ છછૂંદર ........ નું ઉદાહરણ છે.

માર્સુપિયલ પ્રસરણ કયા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે?

ડાર્વિન ફિન્ચની માહિતી આપો.