ડાર્વિન ફિન્ચની માહિતી આપો.
ડાર્વિન પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ ઉપર ગયા હતા. જ્યાં તેમને સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને નાનું કાળું પક્ષી કે જે પાછળથી ડાર્વિન ફિન્ચ (Darvin's Finches) કહેવાયુ તેણે તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે તે જ ટાપુ ઉપર ઘણી જાતની ફિન્ચસ જોઈ. તેમણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્દવિકાસ પામી છે.
આકૃતિમાં દર્શાવેલ પક્ષી કયા નામે ઓળખાય છે? અને તેમાં વિવિધતાનું અવલોકન કઈ જગ્યાએ થયું હતું?
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
માર્સુપિયલ પ્રસરણ કયા ભૌગોલિક વિસ્તારમાં જોવા મળે છે?