ગેલોપેગોસ ટાપુની ફિંચિસ (પક્ષીઓ) કોની તરફેણમાં પુરાવો પૂરો પાડે છે?
વિશિષ્ટસર્જન
વિકૃતિને લીધે ઉદ્દવિકાસ
પ્રતિક્રમણી ઉદ્દવિકાસ
જૈવ ભૌગોલિક ઉદ્દવિકાસ
અસંગત વિકલ્પ પસંદ કરો.
ડાર્વિને કયા ટાપુ પર ફિન્ચની ઘણી જાતો જોઈ?
આકૃતિમાં દર્શાવેલ પક્ષી કયા નામે ઓળખાય છે? અને તેમાં વિવિધતાનું અવલોકન કઈ જગ્યાએ થયું હતું?
ઓસ્ટ્રેલીયને મારૃપિયલસનું ઉદાહરણ નથી.