ડાઉન સિન્ડ્રોમ માટે ખોટુ વિધાન પસંદ કરો.
રંગસૂત્રિય ખામી
$21$ મી જોડીની ટ્રાયસોમી
શારીરીક અને માનસીક વિકાસ મંદ
તે વ્યતિકરણને કારણે થાય છે.
સાચી જોડ શોધો :
શબ્દભેદ સમજાવો : યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી
રંગસૂત્રીય અનિયમિતતા કે સંલગ્નતા સાથે યોગ્ય રીતે મળતી માનવીમાં નીચે દર્શાવેલ પરિસ્થિતિઓ પૈકી એક કઈ છે?
દેહધાર્મિક, સાયકોમોટર અને મેન્ડલ ડેવલપમેન્ટ એ ક્યાં વ્યક્તિમાં મંદ હોય છે?
નીચેનામાંથી કયું ટ્રાયસોમી દર્શાવતું નથી?