સાચી જોડ શોધો :
કલાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ -એક $X$ લિંગી રંગસૂત્ર વધારાનું ગેરહાજર
ટર્નસ સીન્ડ્રોમ -એક $X$ લિંગી રંગસૂત્ર ગેર હાજર
ડાઉન્સ સિન્ડ્રોમ - $21$ મી જોડની મોનોસોમી
બીટા થેલેસેમીયા - દૈહિક રંગસૂત્રીની $5$ મી જોડ પર રહેલા જનીન
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $I$ |
$A$ ડાઉન્સ સીન્ડ્રોમ | $I.$ $11$ નું રંગસૂત્ર |
$B$ $\alpha$-થેલેસેમીયા | $II$ $X$ રંગસૂત્ર |
$C$ $\beta$-થેલેસેમીયા | $III$ $21$ નું રંગસૂત્ર |
$D$ ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ | $IV$ $16$ નું રંગસૂત્ર |
આપેલા લક્ષણોના આધારે ખામી ઓળખો.
$(1)$ નાના ગોળ માથા સાથે ઠીંગણું કદ
$(2)$ અપૂર્ણ ખુલ્લું મોં અને કરચલીવાળી જીભ
$(3)$ હથેળી પહોળી અને કરચલીવાળી
ડાઉન્સ સિન્ડ્રોમ $21$ ક્રમાંકના રંગસૂત્રની વધારાની કોપી દ્વારા થાય છે, જે આ અસર પામેલા માતા અને સામાન્ય પિતા દ્વારા ઉત્પન્ન થાય છે કેટલા ટકા સંતતિ આ ખામીથી અસર પામેલી હશે?
ડાઉન સિન્ડ્રોમ માટે ખોટુ વિધાન પસંદ કરો.
ડાઉન સિન્ડ્રોમ એ રંગસૂત્રની $21$ મી જોડમાં એક વધારે રંગસૂત્રને કારણે થાય છે. ખામીયુક્ત માતા અને સામાન્ય પિતાની કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે?