વરુથીકા શું છે?
ઘાસના ભૂણમાં ખોરાકનો સંગ્રહ કરતું એકકીય રચના છે
મકાઈમાં બીજપત્રોના અવશેષ
ઘાસના ઢાલ આકારના મોટું બીજપત્ર
ઘાસમાં બુણાગ્રનું રક્ષણાત્મક આવરણ
નીચેના પૈકી કઈ વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી ?
એકદળી બીજની રચનામાં જોવા મળે.
આકૃતીમાં $X$ ને ઓળખો.
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$
નીચેના એકદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?
$P \quad Q$