નીચેના એકદળી બીજમાં $P$ અને $Q$ શું છે ?
$P \quad Q$
ભ્રુણ $\quad$ સમિતાયા સ્તર
ભ્રુણ $\quad$ તુષ
ભ્રુણપોષ $\quad$ તુષ
ભ્રુણપોષ $\quad$ સમિતાયા સ્તર
મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?
આકૃતીમાં $X$ ને ઓળખો.
મકાઈનું બીજ ધરાવે.
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$