અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....

  • A

    ઓછી જલવાહિનીઓ હોય છે.

  • B

    જલવાહિનીકીઓ ધરાવે છે.

  • C

    મોટા પ્રમાણમાં તંતુઓ ધરાવે છે.

  • D

    કોઈ તંતુ ધરાવતા નથી.

Similar Questions

મૃદુત્તકીય કોષો

સ્થાયી પેશી એટલે શું ? તેના પ્રકારો જણાવો.

નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?

જલવાહક પેશીના જીવંત તત્વો ........છે.