$ax^2 + b = 0$ ના બીજ વાસ્તવિક અને ભિન્ન હોય જો:

  • A
    $ab > 0$
  • B
    $ab < 0$
  • C
    $a, b > 0$
  • D
    $a, b < 0$

Explore More

Similar Questions

જો સમીકરણ $x^4-4x^3-7x^2+22x+24=0$ ના બે ચોક્કસ બીજનો સરવાળો બાકીના બે બીજના સરવાળા જેટલો હોય,તો આ સમીકરણના તમામ બીજના ઘનનો સરવાળો કેટલો થાય?

જો સમીકરણો $x^2 - bx + c = 0$ અને $x^2 - cx + b = 0$ ના બીજ વચ્ચેનો તફાવત સમાન હોય,તો $b + c = \dots$

Difficult
View Solution

જો $a, b$ અને $c$ સમાંતર શ્રેણીમાં હોય,તો સમીકરણ $a x^{2}-2 b x+c=0$ ના બીજ શું હશે?

જો $\frac{k}{kx+3}+\frac{3}{3x-k}=\frac{12x+5}{(kx+3)(3x-k)}$ એ તમામ $x \in R - \{-\frac{3}{k}, \frac{k}{3}\}$ માટે સાચું હોય,તો સમીકરણ $kx^2-7x+3=0$ ના બંને બીજ કેવા પ્રકારના છે?

સમીકરણ $(x-a)(x-a-1)+(x-a-1)(x-a-2)+(x-a)(x-a-2)=0$ માટે $a \in R$ હોય તો તેના બીજ હંમેશા કેવા હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo