જરૂર પડે ત્યાં છેદનું સંમેયીકરણ કરી $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈ નીચેના દરેકની કિંમત ત્રણ દશાંશ$-$સ્થળ સુધી શોધો
$\frac{4}{3 \sqrt{3}-2 \sqrt{2}}+\frac{3}{3 \sqrt{3}+2 \sqrt{2}}$
$\sqrt{8+15}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?
જો $125^{x}=\frac{25}{5^{x}},$ હોય, તો $x$ ની કિંમત શોધો.
$\frac{22}{7}$ એ કેવી સંખ્યા છે $-$ સંમેય કે અસંમેય ?
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$-\frac{11}{4}$ ની દશાંશ અભિવ્યક્તિ ......... છે.