નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{4.5}$
નીચેનાનું સાદું રૂપ આપો :
$\frac{2 \sqrt{3}}{3}-\frac{\sqrt{3}}{6}$
જો $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732,$ હોય, તો $\frac{4}{3 \cdot \sqrt{3}-2 \cdot \sqrt{2}}+\frac{3}{3 \cdot \sqrt{3}+2 \cdot \sqrt{2}}$ ની કિંમત શોધો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$.............$ એ $7$ અને $8$ ની વચ્ચે આવેલી સંમેય સંખ્યા છે.
સાદું રૂપ આપો :
$\left(1^{3}+2^{3}+3^{3}\right)^{\frac{1}{2}}$