સાદું રૂપ આપો :

$\left(1^{3}+2^{3}+3^{3}\right)^{\frac{1}{2}}$

Similar Questions

$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો :

$0.888 \ldots$

જરૂર પડે ત્યાં છેદનું સંમેયીકરણ કરી $\sqrt{2}=1.414, \sqrt{3}=1.732$ અને $\sqrt{5}=2.236$ લઈ નીચેના દરેકની કિંમત ત્રણ દશાંશ$-$સ્થળ સુધી શોધો

$\frac{4}{3 \sqrt{3}-2 \sqrt{2}}+\frac{3}{3 \sqrt{3}+2 \sqrt{2}}$

$0 . \overline{83}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$

બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.

સાદું રૂપ આપો :

$\frac{7 \sqrt{3}}{\sqrt{10}+\sqrt{3}}-\frac{2 \sqrt{5}}{\sqrt{6}+\sqrt{5}}-\frac{3 \sqrt{2}}{\sqrt{15}+3 \sqrt{2}}$