જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો.
$\frac{3}{8}$
$\frac{1}{2}$
$\frac{5}{8}$
$\frac{3}{4}$
એક બેાક્ષમાં એક સમાન $24$ દડા માંથી $12$ સફેદ અને $12$ કાળા દડા છે.જો દડાને ફેરબદલી સાથે એક વખતે એકજ દડાને યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,તો સાતમી પસંદગી વખતે સફેદ દડો ચોથી વખત આવે તેની સંભાવના મેળવો.
$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?
પાસા નાંખવાની રમતમાં ક્રમમાં નાંખેલા પાસા પૈકી યુગ્મ ક્રમે નાંખેલા પાસામાં એક મળવાની સંભાવના કેટલી થાય ?
એક રમતમાં બે રમતવીરો $A$ અને $B$ એ સમતોલ પસાની જોડને ફેંકવામાં આવે છે અને આ રમતની શરુવત રમતવીર $A$ કરે અને તેનો સરવાળો નોંધે છે જો રમતવીર $A$ ને પાસા પરનો સરવાળો $6$ એ રમતવીર $B$ ને પાસા પર મળતા સરવાળા $7$ કરતાં પેહલા આવે તો રમતવીર $A$ આ રમત જીતે છે અને જો રમતવીર $B$ ને પાસા પરનો સરવાળો $7$ એ રમતવીર $A$ ને પાસા પર મળતા સરવાળા $6$ કરતાં પેહલા આવે તો રમતવીર $B$ આ રમત જીતે છે આ રમત જ્યાં સુધી જીતે ત્યાં સુધી તે રમતવીર રમવાનું બંધ નહીં કરે તો આ રમત રમતવીર $A$ ને જીતવાની સંભાવના કેટલી થાય ?
$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.