પાસા નાંખવાની રમતમાં ક્રમમાં નાંખેલા પાસા પૈકી યુગ્મ ક્રમે નાંખેલા પાસામાં એક મળવાની સંભાવના કેટલી થાય ?
$5/36$
$5/11$
$6/11$
$1/6$
$52$ પત્તા પૈકી બે પત્તા લેતાં બંને પત્તા લાલ અથવા બંને પત્તા રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
ગણિતનો એક કોયડો ત્રણ વિર્ધાર્થીંઓ $A, B, C$ આપવામાં આવે અને તે કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ હોય, તો કોયડો ઉકેલવાની સંભાવના કેટલી થાય ?
જો અંકો $0,0,1,1,2,3,4,4$ ના બધાા અંકોનો ઉપયોગ કરીને $8$ અંકોની શકય બધી કિમતો મેળવવામા આવે અને તેમાંથી એક કિમત પસંદ કરવામા આવે તો પસંદ થયેલ કિમત અયુગ્મ હોય તેની સંભાવના મેળવો.
$52$ પત્તા પૈકી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરતાં, રાજા અથવા રાણી આવવાની સંભાવના કેટલી થાય ?
બે સંખ્યા $x$ અને $y$ એ પૂર્ણાક સંખ્યાઓના ગણ $\{1,2,3,4......15\}$ પસંદ કરવામા આવે છે ઉંગમબિંદુ માંથી પસાર થતી રેખા પર બિંદુ $(x,y)$ આવેલ હોય અને જેનો ઢાળ $\frac{2}{3}$ થાય તેની સંભાવના મેળવો.