$1$ થી $20$ નંબર લખેલ ટિકિટોમાંથી $2$ ટિકિટ યાર્દચ્છિક પંસદ કરતાં તે બંને ટિકિટ પરના અંક અવિભાજય સંખ્યાાઓ હોય તેની સંભાવના …….. છે.
$\frac{{14}}{{95}}$
$\frac{7}{{95}}$
$\frac{1}{{95}}$
$\frac{{13}}{{95}}$
$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા પૈકી યાર્દચ્છિક રીતે પસંદ કરેલી બે સંખ્યાઓનો સરવાળો અયુગ્મ થાય તેની સંભાવના કેટલી થાય ?
$52$ પત્તાના ઢગમાંથી યાર્દચ્છિક રીતે બે પત્તા પસંદ કરતાં તે પૈકી બંને રાજા હોવાની સંભાવના કેટલી મળે.
જો $4$ વિધ્યાર્થીઓના પેપર $7$ શિક્ષકોમાથી કોઈ એક શિક્ષક ચકાસે તો બધા $4$ પેપરો એ બરાબર $2$ શિક્ષકો દ્વારા જ તપાસાય તેની સંભાવના મેળવો.
$15$ કુપનને $1$ થી $15$ ક્રમ આપવામાં આવે છે. સાત કુપન યાર્દચ્છિક રીતે પસંદ કરતા. તે જ સમયે એક કૂપન પાછી મૂકતાં. પસંદ કરેલ કૂપન પર મહત્તમ સંખ્યા $9$ મળવાની સંભાવના કેટલી થાય ?
$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?