પીપળના પર્ણ $( \mathrm{Ficus\,\, reliosa} )$ અને મકાઈ $( \mathrm{Zea\,\, mays} )$ પર્ણની આંતરિક રચનાનો તફાવત જણાવો. આકૃતિ દોરો અને નામનિર્દેશન કરો.
કઈ વનસ્પતિનાં વાહિપૂલ આધારોતક પેશીમાં છૂટા છવાયા વિકીર્ણ આવેલા હોય છે અને દરેક વાહિપેશી દૃઢોતકીય પૂલ કચુંક દ્વારા ઘેરાયેલા હોય છે?
અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.
એકદળી વનસ્પતિનાં મૂળનાં મૂલાગ્રમાં આવેલ હિસ્ટોજન કયા છે?
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.