જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય

  • [NEET 2018]
  • A

    સાયકેડસ

  • B

    ઘાસ (ગ્રાસીસ)

  • C

    શંકવૃક્ષો (કોનીફસ)

  • D

    આવૃત બીજધારીઓ

Similar Questions

..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.

સમકેન્દ્રિત વાહિપુલ એ છે કે જેમાં ......

ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.

સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.

  • [AIPMT 2012]

કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.

  • [AIPMT 2011]