જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે કાર્ય કરે છે અને કેટલાંક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.
$A.$ હ્યુમન કોરિયોનીક ગોનાડોટ્રોફીન $(hCG)$
$B.$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટજન $(hPL)$
$C.$ ઇસ્ટ્રોજન
$D.$ પ્રોજેસ્ટેરોન
$A$ અને $B$
માત્ર $B$
$A, B$ અને $C$
$A, B, C$ અને $D$
સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
અધિવૃષણનલિકા હાજર ન હોય તો શું થશે ?
તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ $6$ બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય ?
ખોટું વિધાન દર્શાવો.
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?