ખોટું વિધાન દર્શાવો.
બહુ શુક્રાણુનો અવરોધ માટે પટલનું ધ્રુવિય સરકવુંને ફાસ્ટ બ્લોક કહે છે.
અંડકોષમાં શુક્રાણુનાં દાખલ થવાથી કોષચક્ર ફરીથી શરૂ થાય છે. $MPF$ નાં તૂટવાથી અને $APC$ બનવાથી
જો ગર્ભાશય સિવાયનાં બીજા કોઈ પણ સ્થાને ગર્ભસ્થાપન પામે તો તે ટ્યુબલ પ્રેગનન્સી કહેવાય.
માત્ર પ્રાઈમેટ મેનોપોઝ પછી પ્રજનન ક્ષમતા ગુમાવે છે.
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?