ફિલોડ (Phyllodes) નીચેનામાંથી કયા વનસ્પતિ કુળમાં સામાન્ય રીતે જોવા મળે છે?

  • A
    માલ્વેસી (Malvaceae)
  • B
    પેપિલિયોનેટી (Papilionatae)
  • C
    માઈમોસોઈડી (Mimosoideae)
  • D
    સોલેનેસી (Solanaceae)

Explore More

Similar Questions

પંચાવયવી,નિયમિત પુષ્પ,દ્વિસ્ત્રીકેસરી બીજાશય,ત્રાંસા પટલ (oblique septum) અને અનષ્ટિલા (berry) અથવા પ્રાવર (capsule) પ્રકારના ફળ એ કયા કુળની લાક્ષણિકતા છે?

બટાકાના કુળ (Solanaceae) માં આવતી વનસ્પતિનું પુષ્પીય સૂત્ર ઓળખો.

Column-$I$ માં શ્રેણીઓ,Column-$II$ માં વનસ્પતિઓના વૈજ્ઞાનિક નામ અને Column-$III$ માં સામાન્ય નામ આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરો.
Column-$I$ Column-$II$ $\&$ Column-$III$
$(A)$ Calyciflorae $(r)$ Rosa indica - $(i)$ Rose
$(B)$ Bicapellatae $(t)$ Catharanthus roseus - $(iv)$ Periwinkle
$(C)$ Inferae $(p)$ Helianthus annuus - $(iii)$ Sunflower
$(D)$ Disciflorae $(u)$ Citrus limon - $(v)$ Lemon
$(E)$ Thalamiflorae $(q)$ Hibiscus rosa-sinensis - $(vi)$ Hibiscus
$(F)$ Heteromerae $(s)$ Madhuca indica - $(ii)$ Mahua

Difficult
View Solution

ચણા $(Cicer \text{ } arietinum)$ કયા કુળ સાથે સંકળાયેલ છે?

ડુંગળી અને લસણ બંને ........ કુળના સભ્યો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo