ડુંગળી અને લસણ બંને ........કુળ ધરાવે છે.
કુકુરબીટેસી
ગ્રામિની
કમ્પોઝીટી
લિલિએસી
$S :$ લીંબુ ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે.
$R :$ લીંબુમાં પુષ્પસન કપ આકારનું છે.
જીઓકાર્ષિક (ભૂમિગત) ફળ .......
........માં પુષ્પો અદંડી હોય છે.
$Tamarindus\,\, indica$ અને કેસિઆ ...........કુળ ધરાવે છે.
ફેરુલા અસાફોટિડા ...... કુળ ધરાવે છે.