કેરી ટુનાફીશ, સ્નો લેપર્ડ (ચિત્તો) $......$ છે.

  • A

    યુરીહોલાઇન

  • B

    સ્ટેનોથર્મલ

  • C

    યુરીથર્મલ

  • D

    યુરીથર્મલ અને યુરીહેલાઈન

Similar Questions

સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો. 

ફાફડાથોર (Opuntia)..........લાક્ષણીક્તા સાથે અનુકુલન પામે છે ?

સજીવો કે જે તાપમાનના વધારે તફાવતને સહન કરી શકે છે તેમને.......... કહે છે. ઉદા. ..............

Altitude Sickness(ઊંચાઈ સંબંધિત બીમારી) સામે આપણું શરીર કઈ રીતે અનુકૂળ થાય છે ?

મુખ્ય જૈવવિસ્તારોના નિર્માણમાં મહત્વનુ કાર્ય દર્શાવતા પરિબળો $.....$ છે