દરિયાની સપાટી ઉપર રહેતાં લોકોના રુધિરમાં લગભગ પ્રત્યેક ક્યુબિક મીટરમાં $50$ લાખ રક્તકણો હોય છે. જ્યારે દરિયાની સપાટીથી $5400$ મીટરની ઊંચાઈ પર રહેતાં લોકોમાં વધુ ઊંચાઈના કારણે $80$ લાખ ($8$ મિલિયન) રક્તકણો પ્રત્યેક ક્યુબિક મીટરમાં હોય છે.
લોકો વધુ પોષકપદાર્થો ખાય છે. આથી વધુ રક્તકણો બને છે.
લોકો પ્રદૂષણરહિત શ્વાસ લે છે. આથી વધુ ઑક્સિજન પ્રાપ્ત થાય છે.
વાતાવરણમાં $O_2$ નું પ્રમાણ ઓછું હોવાથી જીવવા માટે જરૂરી $O_2$ નું પ્રમાણ મેળવવા માટે વધુ રક્તકણો જરૂરી હોય છે.
ત્યાં વધુ અસ્ટ્રાવાયોલેટ વિકિરણો હોય છે, કે જે રક્તકણોનું ઉત્પાદન વધારે છે.
એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ?
ખોટું વાકય શોધો :
કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?
- તેની પાસે મુત્રને સાંદ્ર કરવાની પ્રયુક્તિઓ છે.
- તે આંતરિક લીપીડનાં ઓક્સિડેશનથી પાણીની જરૂરિયાત પૂરીપાડે છે.
- તે અમેરીકાના રણમાં જોવા મળે છે.