કઈ પ્રક્રિયાથી સજીવ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરે છે ?
સ્થળાંતરણ કરવું
સુષુપ્તા ધારણ કરવી
$A$ અને $B$ બંને
ઉનાળામાં દિલ્હીથી પ્રાણીઓનું શિમલા $-$ મનાલીમાં સ્થળાંતરણ
આપણા શરીરનું ઈષ્ટતમ તાપમાન કેટલું છે ?
બાષ્પોત્સર્જનથી બચવા વનસ્પતિ કયાં અનુકુલનનું નિર્માણ ધરાવે છે ?
નીચેનામાંથી કયા બે ફેરફાર મોટે ભાગે સાદા માનવીમાં ઉત્પન્ન થાય છે જ્યારે તેઓ ઊંચા અક્ષાંક્ષે ($3,500 $ થી વધારે) ખસે છે?
$(1)$ રક્તકણના કદમાં વધારો
$(2)$ રક્તકણના ઉત્પાદનમાં વધારો.
$(3) $ શ્વસનદરમાં વધારો
$(4) $ થ્રોમ્બોસાઈટની સંખ્યામાં વધારો.
તફાવત આપો : શીતનિદ્રા અને ગ્રીષ્મનિદ્રા
........પરીબળો દ્વારા ભૂમીની અંત:સ્ત્રવણ ક્ષમતા તથા જલગહણ $-$ ક્ષમતા નક્કી થાય છે ?