$\left(25 x^{2}-1\right)+(1+5 x)^{2}$ નો એક અવયવ ....... છે.
$5+x$
$5-x$
$10x$
$5x-1$
અવયવ પાડો :
$x^{3}-6 x^{2}+11 x-6$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}}+1$ બહુપદી છે.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$x^{2}-4 x-77$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{3}+y^{3}+z^{3}-3 x y z$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.
બહુપદીનું શૂન્ય હંમેશાં શૂન્ય છે.