એક ઢીલા તારનો એક છેડો (યંગ મોડ્યુલસ $Y$,લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$) એક મજબૂત દીવાલ સાથે જડેલો છે અને બીજો છેડો એક બ્લોક (દળ $m$) સાથે જોડાયેલ છે,જે લીસા આડા સમતલ પર સ્થિર છે. બ્લોકને $v$ ઝડપથી ગતિમાં લાવવામાં આવે છે. તાર ખેંચાયા પછી બ્લોક કેટલું મહત્તમ અંતર કાપશે?

  • A
    $v \sqrt{\frac{m L}{A Y}}$
  • B
    $v \sqrt{\frac{2 m L}{A Y}}$
  • C
    $v \sqrt{\frac{m L}{2 A Y}}$
  • D
    $L \sqrt{\frac{m v}{A Y}}$

Explore More

Similar Questions

સ્થિતિસ્થાપક ઉર્જા ઘનતા એટલે શું? તેનું સૂત્ર અને પારિમાણિક સૂત્ર લખો.

એક લટકાવેલા લાંબા ધાતુના તારને તેના બીજા છેડે લટકાવેલા $W$ ન્યૂટનના ભાર દ્વારા $x$ જેટલા નાના અંતર સુધી ખેંચવામાં આવે છે. નીચેનામાંથી શ્રેષ્ઠ જવાબ પસંદ કરો.

જ્યારે $8 \,m$ લાંબા તારને $10 \,kg-wt$ ના ભાર દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે તે $1.5 \,mm$ જેટલો લંબાય છે. આ પ્રક્રિયામાં તારમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\,J$ માં)? $\left(g=10 \,ms^{-2}\right)$

સમાન વ્યાસ અને સમાન દ્રવ્યના બે તારની લંબાઈ $l$ અને $2l$ છે. જો દરેક પર સમાન બળ $F$ લગાડવામાં આવે,તો બે તારમાં થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

$1 \ mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $1 \ m$ લાંબા તારની લંબાઈમાં $1 \ mm$ નો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય ....... $J$ થશે $(Y = 2 \times 10^{11} \ Nm^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo