નીચે આપેલા વિધાનોનું અવલોકન કરો :
વિધાન $(A)$ : $f(x)=x e^{-x}$ ને $x=1$ આગળ મહત્તમ મૂલ્ય છે.
કારણ $(R)$ : $f^{\prime}(1)=0$ અને $f^{\prime \prime}(1) < 0$
નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ માટેનું સાચું કારણ છે.
  • B
    $(A)$ અને $(R)$ બંને સાચા છે,પરંતુ $(R)$ એ $(A)$ માટેનું સાચું કારણ નથી.
  • C
    $(A)$ સાચું છે,$(R)$ ખોટું છે.
  • D
    $(A)$ ખોટું છે,$(R)$ સાચું છે.

Explore More

Similar Questions

જો $4+3x-7x^2$ એ $x=\alpha$ પર તેની મહત્તમ કિંમત $M$ પ્રાપ્ત કરે છે અને $5x^2-2x+1$ એ $x=\beta$ પર તેની ન્યૂનતમ કિંમત $m$ પ્રાપ્ત કરે છે,તો $\frac{28(M-\alpha)}{5(m+\beta)}=$

વિધેય $f(x) = x^3 + px^2 + qx + r$ $(x \in R)$ માટે કોઈ પણ અંતિમ મૂલ્ય (extreme value) ન હોય તેવી શરત કઈ છે?

બે શૂન્યતર સંખ્યાઓનો સરવાળો $4$ છે. તેમના વ્યસ્તોના સરવાળાની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

વિધેય $f(x) = \frac{\log x}{x}, x > 0$ ની મહત્તમ કિંમત શું છે?

અંતરાલ $[0, 1]$ પર વાસ્તવિક વિધેય $f(x)=(x+1)^{1/3}-(x-1)^{1/3}$ ની મહત્તમ કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo