પોષકતત્ત્વોનું સ્થિરિકરણ.
પોષકતત્ત્વોનું ધોવાણ અટકાવે છે.
સૂક્ષ્મજીવોમામ પોષકતત્ત્વોનું સંસ્થાપન કરે છે.
પોષકસ્તરને એકબીજા સાથે જોડાણ કરે છે.
એકથી વધુ વિકલ્પ સાચાં છે.
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
આપેલ આહારશૃંખલાને ઓળખો.
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ
ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.
નિવસનતંત્રમાં અળસિયું, બિલાડીનો ટોપ, માટીની જીવાત અને છાણ ભમરો જોવા મળે છે. તેમાં સામાન્ય શું હોય છે? તે જણાવો ?