નોરપ્લાન્ટ ગર્ભનિરોધની નવી પદ્ધતિ છે અને તે :

  • A

    અંડપાત થવા દે છે પણ ફલન નહીં.

  • B

    ગર્ભાશયનાં મુખનાં શ્લેષ્મની સ્નીગ્ધતા ઘટાડી શુક્રકોષોનો પ્રવેશ અટકાવે છે.

  • C

    સક્રીય ઘટક તરીકે પ્રોજેસ્ટીન હોય છે.

  • D

    મહત્તમ $1$ વર્ષ સુધી સક્રીય રહે છે.

Similar Questions

 વિશ્વ વસ્તી દિવસ

કોણ અંતઃસ્ત્રાવ મુકત કરી શકે છે?

ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?

વિકાસશીલ દેશોના વસતિ વિજ્ઞાનને લગતા કેટલાંક લક્ષણો .... છે.

નિરોધ એ .............. માટે પ્રસિદ્ધ બ્રાન્ડ છે.