વાસેકટોમી ......... અટકાવે છે.
શુક્રકોષોનું નિર્માણ
વીર્યનું નિર્માણ
મૂત્રજનનમાર્ગમાં શુક્રકોષોનો પ્રવેશ
શિશ્નનું ટટ્ટાર૫ણું
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.
આદર્શ ગર્ભ નિરોધક માટેના આવશ્યક લક્ષણો ઉપર ચર્ચા કરો.
આ પ્રકારની જન્મનિયંત્રણની પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે, પરંતુ તેની પુન:સ્થાપિતતા ઘણી નબળી છે.
'સહેલી' માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
અસંગત દૂર કરો (કોપર મુક્ત કરતા $IUDs$).