નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
માનવ અને પક્ષીઓ (ચકલીઓ) વારંવાર એક કરતાં વધુ પોષકસ્તરે નિવસનતંત્રમાં જોવા મળે છે.
સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહ સમજાવો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.