તેઓ અનુક્રમે તૃતીયક અને દ્વિતીયક ઉપભોગીઓ છે.

  • A
    માણસ, ગાય
  • B
    માણસ, સિંહ
  • C
    સિંહ, તીતીઘોડો
  • D
    સિંહ, વરૂ

Similar Questions

તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.

$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.

નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?

નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.

નીચેનામાંથી ........ને દ્વિતીય ઉત્પાદકો તરીકે ઓળખી શકાય.