ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}} + \frac{{{y^2}}}{{{b^2}}} = 1$ પરના કોઇ બિંદુથી દોરવામાં આવેલ સ્પર્શકે અક્ષો પર બનાવેલ ત્રિકોણનું ન્યૂનતમ ક્ષેત્રફળ  . . . .  થાય.   

  • [IIT 2005]
  • A

    $\frac{{{a^2} + {b^2}}}{2}$

  • B

    $\frac{{{{(a + b)}^2}}}{2}$

  • C

    $ab$

  • D

    $\frac{{{{(a - b)}^2}}}{2}$

Similar Questions

ઉપવલય $25(x + 1)^2 + 9 (y + 2)^2 = 225$ ની નાભિના યામ મેળવો.

આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ

$\frac{x^{2}}{36}+\frac{y^2} {16}=1$

ધારો કે $E_1: \frac{x^2}{9}+\frac{y^2}{4}=1$ એક ઉપવલય છે. ઉપવલયો $E_i$ એવી રીતે રયવામાં આવ છ કે જેથી તેમના કેન્દ્રો અને ઉત્કેન્દ્રતાઓ એ $E_1$ ના જેટલા જ હોય, તથા $E_i$ ની ગૌણ અક્ષની લંબાઈ એ $E _{ i +1}( i \geq 1)$ ના પ્રધાન અક્ષની લંબાઈ જેટલી હોય. જો ઉપવલય $E _i$ નું ક્ષેત્રફળ $A _i$ હોય, તો $\frac{5}{\pi}\left(\sum_{ i =1}^{\infty} A _{ i }\right)=$, _____

  • [JEE MAIN 2025]

જો $OB$ એ ઉપવલયની અર્ધ ગૌણ અક્ષ, $F_1$ અને $F_2$ એ નાભીઓ અને $F_1B$ અને $F_2B$ વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તાનો વર્ગ કેટલો થાય ?

  • [JEE MAIN 2014]

આપેલ શરતોનું સમાધાન કરતા ઉપવલયનું સમીકરણ શોધોઃ શિરોબિંદુઓ $(0,\,\pm 13),$ નાભિઓ $(0,\,±5)$