શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$ 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મંદ $IUD$ $:$ કુટુંબ નિયોજન માટે માદાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવતો બિનઔષધીય પ્રથમ ક્રમનો $IUD$ છે.

કૉપર $IUD$ $:$ માદાના ગર્ભાશયમાં કૉપર વાયરયુક્ત ઘટક તે તીવ્ર પ્રતિફળદ્રુપતા ધરાવે છે તે દ્વિતીય ક્રમનો $IUD$ છે.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોપર મુકત કરતુ $IUDs$ $I$ $CuT , Cu 7$, માલ્ટિલોડ$375$
$Q$ બિન ઔષધીય $IUDs$ $II$ લિપસ લૂપ
$R$ અંત:સ્ત્રાવ મુકત કરતા $IUDs$ $III$ પ્રોજેસ્ટાસર્ટ, $LNG-20$

અંડવાહિનીને શસ્ત્રાક્રિયા દ્વારા દૂર કરી તેનાં અંતભાગને જોડવામાં આવે છે તે શું કહે છે ?

નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?

  • [AIPMT 2012]

આપેલ જોડકા જોડો

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ટયુબેકટોમી $(a)$ સ્ત્રી નસબંધી
$(2)$ પ્રથમ કક્ષાના $IUD$

$(b)$ બીન સ્ટીરોઈડલ દવા

$(3)$ દ્વિતીય કક્ષાના $IUD$ $(c)$ લિપીસ લૂપ
$(3)$ સહેલી $(d)$ $Cu-T$

નીચેનામાંથી કયું જન્મનિયંત્રણ માટે ભૌતિક અવરોઘન છે ?